પુણ્યોનું પરિણામ છે
સ્વર્ગથી
સુંદર ઘર છે એ જ્યાં
માતાપિતાનું સ્થાન છે
અડસઠ
તીરથ છે જેના ચરણોમાં
એના જ ચરણોમાં મુક્તિ ધામ છે
વહે
છે હૃદય થી મમતાનું ઝરણું
સ્નેહનો વરસાવે વરસાદ છે
શ્યામ,ઘનશ્યામ
પાન નામે છે તુજને
તું ઈશ્વરની અનમોલ સોગાત છે
ધન્ય
છે મુજ ખુશનસીબ ને જન્મ દેનાર ઓ માતાપિતા
તુજ ચરણે સત્ સત્ પ્રણામ છે .........

No comments:
Post a Comment