સુવિચાર


૧.બ્રેક વિનાની ગાડી કરતા વિવેક વિનાની વાણી વધુ જોખમી છે ...

૨.કોઈના ગુનાની પ્રશંસા કરવામાં તમારો સમય બગાડવા કરતા તે વ્યક્તિ ના ગુણોને તમારા જીવનમાં   ઉતારવા પ્રયાસ કરો...

૩.મોટું ઘર રાખવાથી મોકળાશ મળે અને મન મોટું રાખવાથી હળવાશ મળે ...

૪.શરીર ચાલે શ્વાસથી અને કુટુંબ ચાલે વિશ્વાસથી ...

૫.મૌન રહેવાથી ક્યારેય ઝઘડા થતા નથી.ઝઘડાની શરૂઆત તો આપણી જીભ લપસવાથી થાય છે. પણ પરિસ્થિતિમાં ‘ફીટ’ થઇ જઈએ તો ‘ફાઈટ’ થતી નથી અને સબંધો સુધારી જાય છે...

૬.જો દસ સેકંડ ની મુસ્કાનથી ફોટો સારો પડી શકે છે તો હમેશા મુસ્કુરાવાથી જીવન શારૂ કેમ ના                               બની શકે ... સદાય પ્રશન્ન રહો .......

No comments:

Post a Comment