દિલની વાતો

શું કામ જુઓ છો સામે અમારી
        પ્રેમ છે કે મશ્કરી તમારી !
જો પ્રેમ હોય તો જ સામે અમારી
        નહીતર છોડી દે જો દિલ ને ઘાયલ કરવાની ટેવ તમારી !











હવે તને જોવાનો કોઈ અર્થ નથી

મને સમજી સકે તેવું તારું દિલ નથી
તું તરછોડ્યા કરે અને હું તને ચાહ્યા કરું
એ વાત મને મંજુર નથી ...
અમે જીત્યા બાજી અને મશહુર થઇ ગયા
               તારા હાસ્ય માં હસ્યા તો આશું દુર થઇ ગયા
               શું જાદુ છે તમારી દોસ્તીનો જુઓ
               આજે અમે કાંચ માંથી કોહીનુર થઇ ગયા ....




સામે રહો નહીતો સપનામાં આવશો
દરેક યાદોમાં તમેજ યાદ આવશો
પેહલી પસંદગી છો એ મુજબ રહો
બહુ દુખ થશે જો તમે “ અથવા” માં આવશો ...

                                     કશું નાં હોય ત્યારે અભાવ નડે છે
                                                 થોડું હોય ત્યારે ભાવ નડે છે.
                                    જીવનનું એક કડવું સત્ય એ છે કે બધું હોય
                                                    ત્યારે સ્વભાવ નડે છે...
        અમે જિંદગીને સવારીને બેઠા
તમે આવશો એવું ધારીને બેઠા
ફક્ત તમારા એક દિલ ને જીતવા માટે
આખો સંસાર હારીને બેઠા..........

No comments:

Post a Comment