માનવી તારે મંદિરે
આવે છે ને પૈસો એક ધરાવે છે
પ્રભુ મારું ભલું કરજો એ એમ કહી મસ્તક નમાવે છે
એક પૈસો ધરાવે
છે અને કામ કેટલું કઢાવે છે
કુળ મારા એકોતેર
તરજે એમ કહી તેને સમજાવે છે
પંદર પૈસા પાછા
લઈને ખોટી પાવલી ફગાવે છે
તારો બનાવેલો
માનવી આજે તને બનાવે છે
માનવી એ ઈજ્જત
વહેચી, ધર્મ વહેચ્યો વહેચી પોતાની ટેક
પ્રભુ તારા ફોટો
વહેચી એને રૂપિયો લીધો એક
માનવી મંદિર વહેચશે,મસ્જીદ
વહેચશે બાકી કઈ ન રાખશે
હે ભગવાન ભૂલે
ચુકે તું સામે મળ્યો તો
તને પાન વહેચી
નાખશે .......
માટે કહું છું
કે દુર્જનોને દુર રાખજે
દુર્જનો નાં હાથ
તને અભડાવી નાખશે

No comments:
Post a Comment