હળવાશની પળ


હળવાશની પળની સાથે કટાક્ષ !!!!
બે વફા જાણ્યાતા તે વફાદાર નીકળ્યા
પીધેલી હાલતમાં પોલીશ થાણે લઇ ગયા
લાઈટ કરીને જોયુંતો જમાદાર નીકળ્યા.....



માવો ખાવાથી માન  વધે
પાન ખાવાથી પ્રેમ વધે
દારૂ પીવાથી દોસ્તી વધે
ગુટખા ખાવાથી જ્ઞાન વધે
તમાકુ ખાવાથી તંદુરસ્તી વધે
આ બધું ખાવાથી બાપનું કંઈ ન વધે .....

No comments:

Post a Comment