Thursday, May 31, 2012

હે બાપુ ગાંધી........


હે બાપુ ગાંધી
અ બધી ક્યાંથી આવી ઉપાધી
ત્રાસવાદી
ભાગલાવાદી
આબાદી
બરબાદી
નક્સલવાદી
કોમવાદી
પ્રાંતવાદી
આંતકવાદી
કેટલી બધી લાંબી બનવું યાદી
જન્મ લ્યોને બાપુ ગાંધી !!
નાબુદ થાય આ બધી ઉપાધી
અને
માણીએ મન મુકીને સાચી આઝાદી .........

No comments:

Post a Comment